વિક્રમ સંવત

વિક્રમ સંવત એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મના વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતમાં વિક્રમ સંવત અનુસરવામાં આવે છે.

ઇતિહાસ

એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એના માનમાં ઈસ્વીસન પૂર્વે સત્તાવનમાં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યું છે.

Other Languages
Afrikaans: Vikram Samvat
العربية: فيكرم سامفات
asturianu: Vikram Samvat
беларуская (тарашкевіца)‎: Бікрам Самват
भोजपुरी: विक्रम संवत
brezhoneg: Vikram Samvat
català: Vikram Samvat
Deutsch: Vikram Sambat
Ελληνικά: Βικράμ Σαμβάτ
English: Vikram Samvat
Esperanto: Vikram Samvat
español: Vikram Samvat
euskara: Bikram Samwat
italiano: Vikram Samvat
lietuvių: Vikram samvat
latviešu: Vikram Samvat
македонски: Викрам самват
नेपाल भाषा: विक्रम सम्बत
Nederlands: Vikram Samvat
norsk nynorsk: Vikram Samvat
polski: Samwatsara
português: Vikram Samvat
srpskohrvatski / српскохрватски: Bikram Sambat
Simple English: Vikram Samvat
Basa Sunda: Vikram Samvat
Kiswahili: Vikram Samvat
Türkçe: Vikram Samvat
українська: Вікрам Самват
მარგალური: ვიკრამ-სამვატი