લેગો

લેગોનો લોગો
લેગો ડુપ્લો

લેગો (LEGO) એ એક પ્રકારનું રમકડું છે, જે ડેનમાર્કની કંપની લેગો ગ્રુપ વડે બનાવામાં આવ્યા છે.[૧] "લેગો બ્રીક્સ" એ રંગબેરંગી પ્લાસ્ટીકના ચોકઠાં છે, જે સહેલાઇથી એકબીજા સાથે જોડી શકાય છે. લેગોએ વિશ્વનું પ્રખ્યાત રમકડું છે. 

લેગો કંપની ડેનિશ રમકડાં બનાવનાર ઓલે કિર્ક ક્રિસ્ટિનસેન દ્વારા ૧૯૩૫માં શરુ કરવામાં આવી હતી.[૨] ક્રિસ્ટિનસેને બાળકો માટે લાકડાના રમકડાં બનાવ્યા હતા. તેમણે ૧૯૪૦ના દાયકામાં પ્રથમ પ્લાસ્ટીકના લેગો સેટ બનાવ્યા અને વેચ્યાં. ત્યારથી લેગો ના રમકડાં ખુબજ લોકપ્રિય બન્યા હતા.

વેબસાઈટ

Other Languages
العربية: ليغو (لعبة)
български: Лего
bosanski: Lego
čeština: Lego
Cymraeg: Lego
dansk: Legoklods
Ελληνικά: Lego
English: Lego
Esperanto: Lego (ludilo)
eesti: Lego
فارسی: لگو
suomi: Lego
français: Lego
galego: LEGO
עברית: לגו
magyar: LEGO
հայերեն: Lego
Bahasa Indonesia: Lego
la .lojban.: Lego
Basa Jawa: Lego
한국어: 레고
Latina: Lego
lietuvių: Lego
latviešu: Lego
മലയാളം: ലെഗൗ
Bahasa Melayu: Lego
Nederlands: LEGO
norsk nynorsk: LEGO
norsk: LEGO
português: Lego
русский: LEGO
Scots: Lego
Simple English: Lego
slovenčina: Lego
slovenščina: Legokocke
shqip: Lego
српски / srpski: Лего
svenska: Lego
Kiswahili: Lego
தமிழ்: லெகோ
ไทย: เลโก้
Tagalog: Lego
Türkçe: Lego
українська: LEGO
oʻzbekcha/ўзбекча: Lego
Tiếng Việt: Lego
Winaray: Lego
吴语: 乐高
ייִדיש: לעגא
中文: 樂高
Bân-lâm-gú: LEGO
粵語: 樂高