રોમાનિયા
English: Romania

રોમૅનિયા
રોમૅનિયા
Flag of રોમૅનિયા
ધ્વજ
Coat of arms of રોમૅનિયા
Coat of arms
સૂત્ર: કાંઈ નહીં
રાષ્ટ્રગીત: Deşteaptă-te, române!)
Location of રોમૅનિયા
રાજધાની
અને સૌથી મોટું શહેર
બુખારેસ્ટ
અધિકૃત ભાષાઓરોમૅનિયન
સરકારસંસદીય લોકશાહી
સ્વતંત્રતા
• પાણી (%)
૩%
વસ્તી
• જુલાઈ ૨૦૦૬ અંદાજીત
૨૨,૩૦૩,૫૫૨ (૫૦મો)
• ૨૦૦૨ વસ્તી ગણતરી
૨૧,૬૮૦,૯૭૪
જીડીપી (PPP)૨૦૦૬ અંદાજીત
• કુલ
$૨૫૩.૪ બિલિયન[સંદર્ભ આપો] (૪૩rd)
• વ્યક્તિ દીઠ
૧૧,૫૫૧[સંદર્ભ આપો] (૬૭મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૫)0.792
high · ૬૪મો
ચલણલ્યુ (RON)
સમય વિસ્તારEET (UTC+૨)
• ઉનાળુ (DST)
EEST (UTC+૩)
ટેલિફોન કોડ૪૦
ઇન્ટરનેટ સંજ્ઞા.ro
Other languages, such as Hungarian, રોમાની, Ukrainian and Serbian, are co-official at various local levels.

Romanian War of Independence

Treaty of Berlin

રોમાનિયા ([5]; પ્રાચીન: રુમાનીયા , રોઉમેનીયા ; [6] [7]) જે દક્ષિણપૂર્વ અને મધ્‍ય યુરોપમાં, બાલ્‍કન દ્વિપકલ્‍પની ઉત્તરમાં, દાનુબે ના નીચેના વિસ્‍તારમાં, કાર્પેથીયન આર્કની અંદર અને બહારના ભાગમાં, કાળા સમુદ્ર[9]ની સીમા પર સ્‍થિત દેશ છે. ડેન્યુબ ડેલ્ટાનો લગભગ સમગ્ર પ્રદેશ તેના વિસ્તારમાં આવેલો છે. પશ્ચિમે તેની સરહદો હંગેરી અનેસર્બિયા સાથે, ઉત્તર-પૂર્વમાં યુક્રેઈન અને રીપબ્લિક ઓફ મોલ્ડોવા સાથે અને દક્ષિણમાં બલ્ગેરિયા સાથે જોડાયેલી છે.


પ્રદેશના નોંધાયેલા ઇતિહાસમાં ડેસિઅન્સ, રોમન સામ્રાજ્ય, બલ્ગેરિયન સામ્રાજ્ય, હંગેરીયન રાજ્ય અને ઓટ્ટોમન સામ્રાજ્યના શાસનકાળનો સમાવેશ થાય છે. 1859માં મોલ્ડેવિયા અને વલ્લાચિયાના વિલિનિકરણ દ્વારા રાષ્ટ્ર-રાજ્ય તરીકે દેશની રચના થઈ અને 1878માં તેણે પોતાના સ્વાતંત્ર્યની સ્વીકૃતિ મેળવી. બાદમાં 1918 ટ્રાન્સિલ્વેનિયા, બુકોવિના અને બેસ્સાર્બિયા તેઓ સાથે જોડાયા. વિશ્વ યુદ્ધ IIના અંત વખતે તેના પ્રદેશના વિસ્તારો (હાલના મોલ્ડેવા પ્રદેશો) પર USSRનો કબજો હતો અને રોમાનિયા વોર્સો સંધિનું સભ્ય બન્યુ હતું. 1989માં લોખંડી દીવાલના પતન સાથે રોમાનિયાએ રાજકીય તથા આર્થિક સુધારાઓની શ્રેણીબદ્ધ શરૂઆત કરી. ક્રાંતિ બાદની આર્થિક સમસ્યાઓના એક દસકા બાદ રોમાનિયાએ 2005માં સપાટ કર દર જેવા નિમ્ન આર્થિક સુધારા કર્યા અને જાન્યુઆરી 1, 2007માં યુરોપીયન યુનિયનમાં જોડાયુ. યુરોપીયન સંઘના દેશો પૈકી રોમાનિયામાં આવકનું પ્રમાણ ઘણુ નીચુ હતું ત્યારે સુધારાઓથી વૃદ્ધિની ઝડપ વધી. હવે રોમાનિયા ઉચ્ચ-મધ્યમ આવક ધરાવતા અર્થતંત્રનો દેશ છે.


યુરોપીય સંઘના સભ્ય દેશોમાં રોમાનિયા પાસે 9મો સૌથી મોટો વિસ્તાર અને 7મા ક્રમે સૌથી વિશાળ વસતી (21.5 મિલિયન લોકો)[૧] છે. તેનું પાટનગર અને સૌથી મોટુ શહેર બુકારેસ્ટ છે (ઢાંચો:Lang-ro ઢાંચો:IPA-ro), જે યુરોપીય સંઘમાં છઠ્ઠુ સૌથી મોટુ શહેર છે અને ત્યાં 1.9 મિલિયન લોકો વસે છે. 2007માં ટ્રાન્સીલ્વેનિયાના શહેર સિબિઉની સંસ્કૃતિના યુરોપીયન પાટનગર તરીકે પસંદગી કરવામાં આવી હતી.[૨] રોમાનિયા માર્ચ 29, 2004ના રોજ નાટો(NATO)માં પણ જોડાયુ હતુ અને તે લેટિન યુનિયન, OSCEના ફ્રાન્કોફોનીનું, લેટિન સંઘનું સભ્ય પણ છે અને CPLPનું સહયોગી સભ્ય છે. રોમાનિયા એ અર્ધ-પ્રમુખશાહી સંઘીય રાજ્ય છે.


અનુક્રમણિકા

Other Languages
Acèh: Rumania
адыгабзэ: Румание
Afrikaans: Roemenië
Alemannisch: Rumänien
አማርኛ: ሮማንያ
aragonés: Rumanía
Ænglisc: Rumǣnia
العربية: رومانيا
ܐܪܡܝܐ: ܪܘܡܢܝܐ
مصرى: رومانيا
asturianu: Rumanía
авар: Романия
Aymar aru: Rumanya
azərbaycanca: Rumıniya
تۆرکجه: رومانی
башҡортса: Румыния
Bali: Romania
Boarisch: Rumänien
žemaitėška: Romunėjė
Bikol Central: Romanya
беларуская: Румынія
беларуская (тарашкевіца)‎: Румынія
български: Румъния
भोजपुरी: रोमानिया
Bislama: Romania
བོད་ཡིག: རོ་མ་ནི་ཡ།
বিষ্ণুপ্রিয়া মণিপুরী: রোমানিয়া
brezhoneg: Roumania
bosanski: Rumunija
буряад: Румыни
català: Romania
Chavacano de Zamboanga: Rumanía
Mìng-dĕ̤ng-ngṳ̄: Romania
нохчийн: Румыни
Cebuano: Rumanya
Chamoru: Rumania
ᏣᎳᎩ: ᎶᎹᏂᏯ
کوردی: ڕۆمانیا
corsu: Romania
qırımtatarca: Romaniya
čeština: Rumunsko
kaszëbsczi: Rumùńskô
словѣньскъ / ⰔⰎⰑⰂⰡⰐⰠⰔⰍⰟ: Роумꙑнїꙗ
Чӑвашла: Румыни
Cymraeg: Rwmania
dansk: Rumænien
Deutsch: Rumänien
Zazaki: Romanya
dolnoserbski: Rumuńska
डोटेली: रोमानिया
ދިވެހިބަސް: ރުމޭނިއާ
eʋegbe: Romania
Ελληνικά: Ρουμανία
emiliàn e rumagnòl: Rumania
English: Romania
Esperanto: Rumanio
español: Rumania
eesti: Rumeenia
euskara: Errumania
estremeñu: Rumania
فارسی: رومانی
Fulfulde: Romaniya
suomi: Romania
Võro: Rumeeniä
føroyskt: Rumenia
français: Roumanie
arpetan: Roumanie
Nordfriisk: Rumeenien
furlan: Romanie
Frysk: Roemeenje
Gaeilge: An Rómáin
Gagauz: Romıniya
kriyòl gwiyannen: Roumani
Gàidhlig: Romàinia
galego: Romanía
Avañe'ẽ: Rrumáña
गोंयची कोंकणी / Gõychi Konknni: रोमेनिया
𐌲𐌿𐍄𐌹𐍃𐌺: 𐍂𐌿𐌼𐌰𐌽𐌾𐌰
Gaelg: Yn Romaan
Hausa: Romainiya
客家語/Hak-kâ-ngî: Romania
Hawaiʻi: Romānia
עברית: רומניה
हिन्दी: रोमानिया
Fiji Hindi: Romania
hrvatski: Rumunjska
hornjoserbsce: Rumunska
Kreyòl ayisyen: Woumani
magyar: Románia
հայերեն: Ռումինիա
interlingua: Romania
Bahasa Indonesia: Rumania
Interlingue: Rumania
Igbo: Romania
Ilokano: Romania
Ido: Rumania
íslenska: Rúmenía
italiano: Romania
日本語: ルーマニア
Patois: Rumienia
la .lojban.: romanias
Jawa: Rumèni
ქართული: რუმინეთი
Qaraqalpaqsha: Rumıniya
Taqbaylit: Rumanya
Адыгэбзэ: Румыниэ
Kabɩyɛ: Rumaanii
Kongo: Romania
қазақша: Румыния
kalaallisut: Rumænia
ಕನ್ನಡ: ರೊಮಾನಿಯ
한국어: 루마니아
Перем Коми: Ромыния
къарачай-малкъар: Румыния
kurdî: Romanya
коми: Румыния
kernowek: Roumani
Кыргызча: Румыния
Latina: Romania
Ladino: Rumania
Lëtzebuergesch: Rumänien
лакку: Румыниа
лезги: Румыния
Lingua Franca Nova: Romania
Limburgs: Roemenië
Ligure: Romania
lumbaart: Rumania
lingála: Rumania
lietuvių: Rumunija
latgaļu: Rumuneja
latviešu: Rumānija
मैथिली: रोमानिया
мокшень: Румыние
Malagasy: Romania
олык марий: Румыний
Māori: Romeinia
македонски: Романија
മലയാളം: റൊമാനിയ
монгол: Румын
मराठी: रोमेनिया
Bahasa Melayu: Romania
Malti: Rumanija
Mirandés: Roménia
مازِرونی: رومانی
Dorerin Naoero: Romainiya
Napulitano: Rumania
Plattdüütsch: Rumänien
Nedersaksies: Roemenië
नेपाली: रोमानिया
नेपाल भाषा: रोमानिया
Nederlands: Roemenië
norsk nynorsk: Romania
norsk: Romania
Novial: Rumania
Nouormand: Roumanie
occitan: Romania
Livvinkarjala: Rumiinii
Oromoo: Romaaniyaa
ଓଡ଼ିଆ: ରୋମାନିଆ
Ирон: Румыни
ਪੰਜਾਬੀ: ਰੋਮਾਨੀਆ
Pangasinan: Romaniya
Kapampangan: Romania
Papiamentu: Romania
Picard: Roumanie
Deitsch: Rumeenie
Norfuk / Pitkern: Romainya
polski: Rumunia
Piemontèis: Romanìa
پنجابی: رومانیہ
Ποντιακά: Ρουμανία
پښتو: رومانیا
português: Romênia
Runa Simi: Rumanya
rumantsch: Rumenia
romani čhib: Rumuniya
română: România
armãneashti: Romãnia
tarandíne: Romanie
русский: Румыния
русиньскый: Румуньско
Kinyarwanda: Romaniya
саха тыла: Румыния
sardu: Romania
sicilianu: Rumanìa
Scots: Romanie
سنڌي: رومانيہ
davvisámegiella: Románia
srpskohrvatski / српскохрватски: Rumunija
Simple English: Romania
slovenčina: Rumunsko
slovenščina: Romunija
Gagana Samoa: Romania
chiShona: Romania
Soomaaliga: Romania
shqip: Rumania
српски / srpski: Румунија
Sranantongo: Romenikondre
SiSwati: IRomaniya
Sesotho: Romania
Seeltersk: Rumänien
Sunda: Romania
svenska: Rumänien
Kiswahili: Romania
ślůnski: Růmůńijo
Sakizaya: Romania
తెలుగు: రొమేనియా
tetun: Roménia
тоҷикӣ: Руминия
ትግርኛ: ሮማንያ
Türkmençe: Rumyniýa
Tagalog: Romania
Tok Pisin: Romenia
Türkçe: Romanya
татарча/tatarça: Румыния
chiTumbuka: Romania
Twi: Romania
удмурт: Румыния
ئۇيغۇرچە / Uyghurche: رۇمىنىيە
українська: Румунія
اردو: رومانیہ
oʻzbekcha/ўзбекча: Ruminiya
vèneto: Romanìa
vepsän kel’: Romanii
Tiếng Việt: România
West-Vlams: Roemenië
Volapük: Rumän
walon: Roumaneye
Winaray: Rumania
Wolof: Romaani
吴语: 罗马尼亚
хальмг: Румудин Орн
მარგალური: რუმინეთი
ייִדיש: רומעניע
Yorùbá: Románíà
Vahcuengh: Romania
Zeêuws: Roemenië
中文: 羅馬尼亞
文言: 羅馬尼亞
Bân-lâm-gú: Romania
粵語: 羅馬尼亞