ઇસ્લામીક પંચાંગ

  • ઇસ્લામીક પંચાંગ કે મુસ્લિમ પંચાંગ કે હિજરી પંચાંગ ( અરેબીક ભાષા:التقويم الهجري; at-taqwīm al-hijrī; પર્શિયન ભાષા: تقویم هجری قمری ‎ taqwīm-e hejri-ye qamari) એ ચંદ્ર આધારીત પંચાંગ છે,જેમાં વર્ષના ૧૨ ચંદ્રમાસ અને ૩૫૪ કે ૩૫૫ દિવસ હોય છે. આ પંચાંગ ઘણા મુસ્લિમ દેશોમાં રોજબરોજનાં ઉપયોગમાં વપરાય છે, તે ઉપરાંત વિશ્વનાં તમામ મુસ્લિમો આ પંચાંગનો ઉપયોગ ઇસ્લામીક પવિત્ર દિવસો અને તહેવારોની ઉજવણીઓનો સમય નક્કિ કરવામાં વાપરે છે. આ પંચાંગનો આરંભ 'હિજ્ર' (hijra)થી થયેલો ગણાય છે, જ્યારે હજરત મહંમદ પયગંબરે (સ.અ.વ.) [૧] મક્કા થી મદીના દેશાંતર કરેલું. આ પંચાંગમાં વર્ષ 'હિજરી સંવત'માં નોંધાય છે, દરેક વર્ષની પાછળ 'હિજરી' (અંગ્રેજીમાં 'h';hijra કે 'ah';anno hegirae) લગાડી અને ઓળખવામાં આવે છે. [૨] અમુક વર્ષોને 'હિજરી પૂર્વ' (અંગ્રેજીમાં 'bh';before hijra) લગાવવામાં આવે છે, જે 'હિજ્ર' પહેલાનો ઇસ્લામીક ઘટનાઓનો સમયગાળો દર્શાવે છે. જેમકે હજરત મહંમદ પયગંબરનો જન્મ ૫૩ હિ.પૂ. (53 bh)માં થયેલો. [૩] ઇસ્લામીક પંચાંગ મુજબ હાલનું ચાલુ વર્ષ ૧૪૩૦ હિજરી ગણાય છે, જે લગભગ ડિસેમ્બર ૨૮,૨૦૦૮ (સાંજ)થી ડિસેમ્બર ૧૭,૨૦૦૯ (સાંજ) સુધીનો સમયગાળો દર્શાવે છે.

  • મહિનાઓ
  • અઠવાડીયાનાં દિવસો
  • મહત્વની તારીખો
  • સંદર્ભ

ઇસ્લામીક પંચાંગ કે મુસ્લિમ પંચાંગ કે હિજરી પંચાંગ ( અરેબીક ભાષા:التقويم الهجري; at-taqwīm al-hijrī; પર્શિયન ભાષા: تقویم هجری قمری ‎ taqwīm-e hejri-ye qamari) એ ચંદ્ર આધારીત પંચાંગ છે,જેમાં વર્ષના ૧૨ ચંદ્રમાસ અને ૩૫૪ કે ૩૫૫ દિવસ હોય છે. આ પંચાંગ ઘણા મુસ્લિમ દેશોમાં રોજબરોજનાં ઉપયોગમાં વપરાય છે, તે ઉપરાંત વિશ્વનાં તમામ મુસ્લિમો આ પંચાંગનો ઉપયોગ ઇસ્લામીક પવિત્ર દિવસો અને તહેવારોની ઉજવણીઓનો સમય નક્કિ કરવામાં વાપરે છે. આ પંચાંગનો આરંભ 'હિજ્ર' (Hijra)થી થયેલો ગણાય છે, જ્યારે હજરત મહંમદ પયગંબરે (સ.અ.વ.) [૧] મક્કા થી મદીના દેશાંતર કરેલું. આ પંચાંગમાં વર્ષ 'હિજરી સંવત'માં નોંધાય છે, દરેક વર્ષની પાછળ 'હિજરી' (અંગ્રેજીમાં 'H';Hijra કે 'AH';anno Hegirae) લગાડી અને ઓળખવામાં આવે છે. [૨] અમુક વર્ષોને 'હિજરી પૂર્વ' (અંગ્રેજીમાં 'BH';before Hijra) લગાવવામાં આવે છે, જે 'હિજ્ર' પહેલાનો ઇસ્લામીક ઘટનાઓનો સમયગાળો દર્શાવે છે. જેમકે હજરત મહંમદ પયગંબરનો જન્મ ૫૩ હિ.પૂ. (53 BH)માં થયેલો. [૩] ઇસ્લામીક પંચાંગ મુજબ હાલનું ચાલુ વર્ષ ૧૪૩૦ હિજરી ગણાય છે, જે લગભગ ડિસેમ્બર ૨૮,૨૦૦૮ (સાંજ)થી ડિસેમ્બર ૧૭,૨૦૦૯ (સાંજ) સુધીનો સમયગાળો દર્શાવે છે.

Other Languages
العربية: تقويم هجري
azərbaycanca: Hicri təqvim
беларуская (тарашкевіца)‎: Мусульманскі каляндар
Esperanto: Islama kalendaro
हिन्दी: हिजरी
interlingua: Calendario islamic
Bahasa Indonesia: Kalender Hijriyah
日本語: ヒジュラ暦
한국어: 이슬람력
कॉशुर / کٲشُر: اِسلامی تَقويٖم
Minangkabau: Kalender Hijriyah
македонски: Исламски календар
Bahasa Melayu: Takwim Hijrah
norsk nynorsk: Muslimsk tidsrekning
srpskohrvatski / српскохрватски: Islamski kalendar
Simple English: Islamic calendar
slovenčina: Islamský kalendár
slovenščina: Islamski koledar
српски / srpski: Исламски календар
Türkçe: Hicrî takvim
татарча/tatarça: Һиҗри тәкъвим
ئۇيغۇرچە / Uyghurche: ھىجرىيە تەقۋىمى
oʻzbekcha/ўзбекча: Islomiy taqvim
Tiếng Việt: Lịch Hồi giáo
吴语: 伊斯兰历
中文: 伊斯兰历
文言: 回曆
Bân-lâm-gú: Islam Le̍k-hoat
粵語: 回曆